યુનિવર્સિટીઓ


State Government


(૧) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદ

(૨) સરદાર પટેલ યુનિવર્સિટી - વલ્લભવિદ્યાનગર

(૩) વિર નર્મદ દક્ષીણ ગુજરાત યુનિવર્સિટી - સૂરત


(૪) ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી - ( એમ.એસ.યુનિવર્સિટી ) બરોડા

(૫) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - રાજકોટ

(૬) ભાવનગર યુનિવર્સિટી - ભાવનગર

(૭) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી - (એન.જી.યુ) પાટણ

(૮) ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી - કચ્છ

(૯) ડો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (બી.એ.ઓ.યુ) અમદાવાદ

(૧૦) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી - વેરાવળ


(૧૧) ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગુજરાત - ગાંધીનગર

(૧૨) ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (જી.એફ.એસ.યુ) - ગાંધીનગર

(૧૩) રક્ષા શક્તિ યુનિવર્સિટી - અમદાવાદ

(૧૪) કામધેનુ યુનિવર્સિટી - ગાંધીનગર

(૧૫) ધ ઈન્ડીયન ઈન્સટીટ્યુટ ઓફ ટિચર એજ્યુકેસન - ગાંધીનગર

(૧૬) ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી - અમદાવાદ

(૧૭) ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી - જામનગર


Agricultural University


(૧૮) આણંદ કૃષિ યુનિવર્સિટી - આણંદ

(૧૯) નવસારી કૃષિ યુનિવર્સિટી - નવસારી

(૨૦) સરદારકૃષિનગર દાતીવાડા એગ્રીક્લચર યુનિવર્સિટી - દાતીવાડા

(૨૧) જુનાગઢ કૃષિ યુનિવર્સિટી - જુનાગઢ


Central Government


(૧) ગુજરાત વિદ્યાપીઠ - અમદાવાદ

(૨) ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી (સી.યુ.જી) - ગાંધીનગર

(૩) સુમનદીપ વિદ્યાપીઠ (ડીમ્‍ડ યુનિવર્સીટી) - વડોદરા 

Private Aided


(૧) ધરમસિંહ દેસાઇ યુનિવર્સીટી (DDIT) - નડીઆદ

(૨) સેન્‍ટર ફોર એન્‍વાર્યમેન્‍ટલ પ્‍લાનિંગ એન્‍ડ ટેકનોલોજી (CEPT યુનિવર્સીટી) - અમદાવાદ


Private

(૧) નિરમા યુનિવર્સીટી (NU) - અમદાવાદ

(૨) ગણપત યુનિવર્સીટી - મહેસાણા

(૩) ધીરૂભાઇ અંબાણી ઇન્સિટીટયુટ ઓફ ઇર્ન્‍ફમેશન એન્‍ડ કોમ્‍યુનિકેશન ટૅકનોલોજી (DA-IICT) - ગાંધીનગર

(૪) પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સીટી (PDPU) - ગાંધીનગર

(૫) કાદી સર્વ વિશ્વવિદ્યાલય - ગાંધીનગર

(૬) કેલોર્ક્ષ ટીચર્સ Calorx Teachers' યુનિવર્સીટી - અમદાવાદ

(૭) ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્‍સ એન્‍ડ ટૅકનોલોજી - આણંદ

(૮) નવરચના યુનિવર્સીટી - વડોદરા

(૯) અમદાવાદ યુનિવર્સીટી - અમદાવાદ

(૧૦) ઓરો યુનિવર્સીટી ઓફ હોસ્પિટાલીટી એન્ડ મેંનેજમેન્ટ - સુરત

(૧૧) ઉકા તાર્સડિયા યુનિવર્સીટી - બારડોલી

(૧૨) આર.કે. યુનિવર્સીટી - રાજકોટ

(૧૩) ઇન્સિટીટયુટ ઓફ એડવાન્સડ રીસર્ચ યુનિવર્સીટી - ગાંધીનગર

Institute of National Importance

(૧) ઇન્ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેનેજમેન્‍ટ, અમદાવાદ(IIM-A) - અમદાવાદ

(૨) ઇન્ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટૅકનોલોજી (IIT) - ગાંધીનગર

(૩) સરદાર વલ્‍લભભાઇ નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટૅકનોલોજી, સુરત (SVNIT) - સુરત

(૪) નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ડિઝાઇન, અમદાવાદ (NID) - અમદાવાદ

(૫) ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી (PRL) - અમદાવાદ

(૬) એન્‍ટરપ્રેનરશીપ ડેવલપમેન્‍ટ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા - ગાંધીનગર1 comment:

  1. NIMCJ offers a two year full time professional course to the graduates (from any discipline) i.e. Post Graduate Diploma in Mass Communication and Journalism. NIMCJ is the pioneer institute to introduce Radio Journalism and Digital Media in media academics in Gujarat. NIMCJ offers a Post Graduate (PG) Diploma in Mass Communication and Journalism, which is a very reputed and coveted Mass Communication and Journalism Institute in India. Website: www.nimcj.org

    ReplyDelete